શાહીબાગના સ્વામિનારાયણ મંદિરમાં 1,300 વાનગીનો અન્નકૂટ, જુઓ વીડિયો - Annkut special see video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 28, 2019, 1:20 PM IST

અમદાવાદઃ દિવાળીના પછીના દિવસને 'બેસતું વર્ષ' કહેવામાં આવે છે. આ દિવસ 'કારતક સુદ એકમ'નો હોય છે. આ ગુજરતીઓનું 'નવું વર્ષ' તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસથી વિક્રમ સંવત અને જૈન વીર સંવતનું વર્ષ ચાલુ થાય છે. આ દિવસે ગોવર્ધન પૂજા અને મંદિરોમાં ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે, અમદાવાદમાં શાહીબાગના સ્વામિનારાયણ મંદિરમાં 1,300 વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વધુ માટે જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.