અમદાવાદની એક માતાએ બાળકીને સાથે લઇ કર્યું મતદાન - લોકસભાની ચૂંટણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-3086814-thumbnail-3x2-ahd.jpg)
અમદાવાદ: લોકસભાના આ પર્વમાં લોકો ધામધૂમથી ભાગ લેતા હોય છે, ત્યારે માતા પોતાની જવાબદારી સમજીને લોકસભાની ચૂંટણીમાં પોતાની નાની બાળકીને સાથે લઇને મતદાન કર્યુ હતું, ત્યારે આ માતા પુત્રી લોકોના ધ્યાનમાં આવ્યા હતા. આ માતાએ એક માતાની સાથે સાથે દેશના નાગરીક હોવાનું પણ જવાબદારી પુર્ણ કરી હતી