અમદાવાદથી ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા... - બલભદ્ર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 23, 2020, 3:47 PM IST

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં પણ છેલ્લા 142 વર્ષથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પુરી જગન્નાથની રથયાત્રા બાદ અમદાવાદ જગન્નાથની રથયાત્રા બીજા સ્થાન પર આવે છે, પરંતુ આ વર્ષે અમદાવાદમાં કોરોના મહામારીને કારણે ભગવાનના રથને માત્ર મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા. વહેલી સવારે 4 કલાકે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી તેમજ બલભદ્રને રથમાં બિરાજમાન કરાયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.