કેશોદના અગતરાય ગામે ચોરીની ઘટના વધતા ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ:જિલ્લાના કેશોદના અગતરાય ગામે ચોરીના બનાવ બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.અગતરાયના ગ્રામજનો દ્વારા પોલીસ વિરૂદ્ધ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થતા અગતરાય ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.આ બાબતને લઇને અગતરાય ગ્રામજનો દ્વારા ડેયુટી કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલીક તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હતી