પેટા ચૂંટણીમાં વિજય બાદ સી.આર.પાટીલનું સુરતમાં ભવ્ય સ્વાગત - ભાજપની જીત
🎬 Watch Now: Feature Video
સુરત: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની તમામ 8 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ ભવ્ય વિજયના રણનીતિકાર અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સુરત એરપોર્ટ ખાતે શહેર ભાજપા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતના તમામ મતદારોનો આભાર માન્યો હતો.