અમરેલીમાં વરસાદ બાદ બિસ્માર રસ્તાથી લોકો પરેશાન - બિસ્માર રોડ
🎬 Watch Now: Feature Video
અમરેલી: જિલ્લામાં વરસાદ બાદ રોડ રસ્તાઓ ખુબ જ બિસ્માર હાલતમાં છે. લોકોને રસ્તા પર નીકળવું મુશ્કેલ બની ગયું છે. રસ્તાઓ માટે ઘણા આંદોલનો થયા રેલીઓ નીકળી પણ અહીંના તંત્ર દ્વારા આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. શહેરના દરેક રસ્તાઓ પર મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે. તેમજ લોકોએ તંત્ર દ્વારા સચોટ પગલાં લેવા માંગ કરી છે.
Last Updated : Sep 13, 2019, 11:48 PM IST