અમદાવાદમાં એરિયલ સ્પોર્ટ્સ નેશનલ ચેમ્પિયનશીપ યોજાશે - એરિયલ સ્પોર્ટ્સ નેશનલ ચેમ્પિયનશિપ ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 17, 2020, 5:03 AM IST

અમદાવાદ: અગાઉ 2 વખત વિવિધ પ્રકારની ચેમ્પિયનશીપ યોજાઈ છે ત્યારે હવે ત્રીજી વખત એરિયલ સ્પોર્ટ્સ નેશનલ ચેમ્પિયનશીપ યોજાશે. આ ચેમ્પિયમશીપમાં 400 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમાં ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ, કેરળ,છત્તીસગઢ,રાજસ્થાન અને ચેન્નાઇ સહિત વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામનેટને ત્રણ વર્ષ સુધી યોગ્ય પ્રતિસાદ મળશે તો ભવિષ્યમાં તે ખૂબ જ આગળ વધશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.