ખંભાતના 50 લાખના લાંચીયા કોન્સ્ટેબલના કેસમાં એસીબીની તપાસનો ધમધમાટ - Khambhat Constable Bribe case
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10083136-thumbnail-3x2-bribe-acb-7204015.jpg)
અમદાવાદ: ખંભાતમાં ખાતરના ગોડાઉનમાં આર.આર.સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. બાદમાં આર.આર.સેલના ASIએ સમગ્ર મામલે ફરિયાદીને કાકાનું નામ બહાર ના લાવવા માટે 50 લાખની લાંચ માગી હતી. જે બાદ લાંચ લેતા ASI પ્રકાશસિંહ રાઓલને રંગેહાથ ACBએ ઝડપી લીધાં હતાં .હાલ ACBએ આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ત્યારે આ મામલે અન્ય આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે અને આરોપીની સંપત્તિ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.