જામનગરમાં પોલિટેકનિક કોલેજ ખાતે ABCPએ યોજ્યાં ધરણા - કોલેજ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 17, 2020, 4:52 PM IST

જામનગર : જિલ્લામાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે એબીવીપીએ ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલિટેકનિકની 50% સીટો ઘટાડવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે એબીવીપીના સભ્યોએ પ્રિન્સિપાલને આવેદનપત્ર પણ પાઠવ્યુ હતું. આ તકે એબીવીપીના સભ્યોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.