જામનગરમાં ડી પી કપાત મામલે મહિલા કોર્પોરેટરે એસ્ટેટ અધિકારીનો કાંઠલો પકડ્યો - શાસક પક્ષ
🎬 Watch Now: Feature Video
જામનગર : મહાનગરપાલિકામાં શાસક પક્ષના નગરસેવીકા રચના નદાણીયાએ ડી પી કપાત મામલે હલ્લાબોલ કરી ગરીબોના ઘર ન પડે તે માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. ડી પી કપાત લડત સમિતિ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજુઆત કરતી વખતે નગરસેવીકાએ એસ્ટેટ અધિકારીનો કાઠલો પકડી લીધો હતો, ત્યારે થોડીવાર માટે વાતાવરણ ઉગ્ર બની ગયુ હતું.