ભાવનગરમાં આંતરરાષ્ટ્રિય બાળદિન નિમિત્તે રેલી યોજાઈ - આંતરરાષ્ટ્રીય બાળ દિવસનો ઈતિહાસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 20, 2019, 12:10 PM IST

ભાવનગરઃ શહેરમાં આંતરરાષ્ટ્રીય બાળદિન નિમિત્તે મહાનગરપાલિકાના અધિકારીઓ અને શિક્ષકો સાથે શહેરના વિવિધ વિસ્તારમાં શાળાના બાળકોની રેલી યોજી હતી. ભાવનગર મોતીબાગ ટાઉનહોલથી સવારે આ રેલીનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે ઘોઘા ગેઈટ થઈને શહેરના 1 કિલોમીટર વિસ્તારમા ફરી હતી. જેમા ધો.6થી 8 સુધીના વિદ્યાર્થીઓ, બાળ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત હોય તેવી NGO અને સમાજ સેવકો જોડાયા હતા. આ વિદ્યાર્થીઓ માટે 25 પ્રશ્નોની વૈકલ્પિક પરીક્ષા પણ યોજાઈ હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.