પોરબંદરનો કોરોના પોઝિટિવ યુવાન સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ - latest news in Porbandar
🎬 Watch Now: Feature Video
પોરબંદર: ઝુંડાળા વિસ્તારમાં રહેતા અને 10 દિવસ પહેલા અમદાવાદથી આવેલ કરણ વાળા નામના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો હતો. જેમાં તેમને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના મુક્ત યુવાને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી નિયમોનું પાલન કરવા અને આત્મવિશ્વાસ રાખવા જણાવ્યું હતું.