રાજકોટની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ - 12 જૂનના સમાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 13, 2021, 5:45 PM IST

રાજકોટઃ કોઠારિયા સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ લાગી ઉઠી હતી. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. જોકે આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ લાગવાની ઘટનામાં અંદાજીત ફેક્ટરીમાં રહેલા 2થી 3 કરોડ રૂપિયાનો માલ બળીને ખાખ થયો હતો. જ્યારે, સદનસીબે મોટી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા ન હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.