thumbnail

By

Published : Feb 29, 2020, 5:52 PM IST

Updated : Feb 29, 2020, 6:30 PM IST

ETV Bharat / Videos

જામનગરમાં રૂપિયા 80 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયુ

જામનગરઃ શહેરમાં છેલ્લાં ઘણા સમયથી વિદેશી દારૂ મોટા પ્રમાણમાં મળી રહ્યો હતો. ત્યારે જામનગરમાં પંચકોશી પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓમાં પકડાએલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેમાં નંગ 25000નો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા 80 લાખ હતી. મળેલી વિદેશી દારૂની બોટલો જામનગર એરપોર્ટ રોડ ખાતે DYSP જે.એસ ચાવડા, SDM જામનગર હર્ષર્ધનસિંહ સોલંકી, PSI પંચકોશી એ. ડીવીઝન પોલિસ PSI ડી.પી. ચુડાસમાં અને નશાબંધી PSI સહદેવસિંહ વાળાની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.
Last Updated : Feb 29, 2020, 6:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.