અમદાવાદમાં 100 વર્ષ જૂનું ફાયર સ્ટેશન તોડાયું - અમદવાનું 100 વર્ષ જૂનું સ્ટેશન તોડાયું
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરના દાણાપીઠ ખાતે આવેલી ફાયર સ્ટેશન અને ક્વાર્ટર્સનું 100 વર્ષ જૂનું બિલ્ડિંગ એસ્ટેટ વિભાગે તોડી નાખ્યું છે. આ વિસ્તારમાં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાની કોર્પોરેશનની યોજના છે. જેથી ગુરુવારે સવારે 10 વાગ્યાથી બપોરે 1 કલાક સુધી વાહનોની અવર-જવર બંધ કરી તંત્ર દ્વારા ફાયર સ્ટેશન અને ક્વાર્ટર તોડવામાં આવ્યું છે.