વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ‘કેક ફોર કોરોના વોરિયર્સ’ કાર્યક્રમનું આયોજન - Cut a 71-foot-long cock at 12 o'clock Wednesday night
🎬 Watch Now: Feature Video

સુરતઃ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવશે. જેમાં સામાજિક જાગૃતિના ભાગરૂપે વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે ‘કેક ફોર કોરોના વોરિયર્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.બુધવારે રાત્રે 12 કલાકે 71 ફૂટ લાંબી કેક કટ કરવામાં આવશે અને આવતીકાલે ગુરુવારે સાંજે 7.00 કલાકે ડિજિટલ ઉજવણી દ્વારા 711 કોરોના વોરિયર્સ ડિજિટલ કેટ કટીંગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. આ વલ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે.
Last Updated : Sep 17, 2020, 7:27 AM IST