જામનગરમાં જ્વેલર્સની દુકાનમાં 5 લાખના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર - gujarati news
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરના ગોકુલનગરમાં દિલીપભાઈ સોનીની પાર્વતી જ્વેલર્સની દુકાનમાં ગુરૂવાર રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરોએ સોના ચાંદીના પાંચ લાખના દાગીના લૂંટી પલાયન થઇ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ચોરીની જાણ થતા સીટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને CCTVની મદદથી તસ્કરોને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી હતી.