વાપીમાં કેમિકલ ડ્રમની આડમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 5ની ધરપકડ - વલસાડમાં કેમિકલ ડ્રમમાં દારૂની હેરાફેરી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 30, 2020, 5:17 PM IST

વલસાડ: વાપી ટાઉન પોલીસ મોરાઈ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે શંકાસ્પદ EICHER ટેમ્પોની તપાસ કરતાં ટેમ્પોની અંદરથી દારૂ અને બિયરના કેન મળી આવ્યાં હતાં. જેથી પોલીસે કેમિકલના ડ્રમની આડમાં લઇ જવાતા દારૂ સાથે 5 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે 59,900 રૂપિયાના દારૂ સાથે કુલ 9,61,400 નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.