સુરત: દારૂની હેરાફેરી કરતી 3 મહિલાઓની પોલીસ કરી ધરપકડ - ક્રાઈમ ન્યૂઝ સુરત
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરમાં દારૂના વેચાણ અને હેરાફેરીમાં હવે મહિલાઓ પણ પાછળ નથી. સુરતની વરાછા પોલીસે આવી 3 મહિલાઓની ધરપકડ કરી છે. જે શરીરમાં દારૂ છુપાવીને દારૂની હેરાફેરી કરતી હતી. આ મહિલાઓ પાસેથી પોલીસે 517 દારૂની બોટલ જપ્ત કરી હતી. જેની કિંમત આશરે 25,800 છે. કોણ આ મહિલાઓ પાસેથી દારૂની હેરાફેરી કરાવતું હતું તેની તપાસ પોલીસે શરૂ કરી હતી.