સુરેન્દ્રનગર એસીબીની ટ્રેપમાં નગર નિયોજક કચેરીના બે કર્મીઓ ઝડપાયા - બહુમાળી ભવનનમાં લાંચ લેતા ઝડપાયા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 23, 2020, 10:45 PM IST

સુરેન્દ્રનગરઃ શહેરના બહુમાળી ભવન ખાતે આવેલ નગર નિયોજક કચેરીના જુનિયર નગર નિયોજક યશભાઈ દિલીપભાઈ દવે અને નિવૃત્ત આસિસ્ટન્ટ તુલસીભાઈ ગણેશભાઈ પરમાર લાંચ લેતા એસીબી ટ્રેપમાં રંગે હાથે ઝડપાયા હતા. આ બનાવની ફરિયાદી દ્વારા ફરિયાદ કરતા ફરિયાદીની ખેતીની જમીનમાં મકાન બનાવવા માટે પ્લાન પાસ કરાવવા માટે રૂ. 12000/- ની લાંચ માંગી હતી. જે પૈકી રૂ. 7000/- ની લાંચ લેતા બંનેને સુરેન્દ્રનગર એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડયા હતાં. આ બંને કર્મીઓ ઝડપાતા બહુમાળી ભવનની કચેરીઓમાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.