જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે 2 સિંહ ઘૂસ્યા, પશુનું કર્યું મારણ - આખલા
🎬 Watch Now: Feature Video
અમરેલી: જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામમાં વહેલી સવારે 2 સિંહ ઘૂસ્યા હતા. સિંહોએ નેસડી વિસ્તારમાં પશુનું મારણ કર્યું હતું. પશુને બચાવવા આખલાએ બાહદુરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો. એક સિંહની પાછળ આખલો ગુસ્સે ભરાઈને દોડ્યો હતો અને સિંહને ભગાડ્યો હતો.