KXIP vs DC: બંને ટીમ જીતવા માટે તત્પર, થશે ખરાખરીનો જંગ - Gujarati News
🎬 Watch Now: Feature Video
કોલકાતા નાઈટ રાઈડર્સની સામે સુપર ઓવરમાં શાનદાર જીત હાંસલ કરનારી દિલ્હી કૈપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયંસને કરારી હાર આપનારી કિંગ્સ ઈલેવન પંજાબનો આજે થશે આમનો સામનો.