Exclusive : વસીમ જાફરે આંતરરાષ્ટ્રીય કરિયરને લઈ કર્યો મોટો ખુલાસો... - Wasim Jaffer idol
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: ડોમેસ્ટિક ક્રિકેટ કિંગ વસીમ જાફરે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં લોકડાઉનની સાથે તેમના ક્રિકેટ કરિયર વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, રણજી ટ્રોફી અને ઈરાની ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યા બાદ પણ તેમનું આંતરરાષ્ટ્રીય કરિયર લાંબુ કેમ નથી રહ્યું.