વડોદરામાં ક્રિકેટર ઈરફાન પઠાણે મતદાન કર્યું - election
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ જિલ્લા ખાતે રાજકીય નેતાથી લઈને ખેલાડીઓ પણ દેશના હિતમાં પોતાનો મત આપી રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી ઈરફાન પઠાણે પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. લોકશાહીના આ મહાપ્રવમાં દરેક દિગ્ગજોથી લઈને સામાન્ય જનતા સુધી તમામ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.