બુલેટ ચલાવી ડબિંગ સ્ટુડિયો પહોંચ્યો કાર્તિક, વિકી જીમની બહાર દેખાયો- જુઓ વિડિયો - ભુલ ભુલૈયા
🎬 Watch Now: Feature Video
હાર્ટથ્રોબ કાર્તિક આર્યન બાઇક પર સવાર થઈને ડબ સ્ટુડિયો પહોંચ્યો હતો. કાર્તિક ટૂંક સમયમાં ફિલ્મ ધમાકા અને ભુલ ભુલૈયામાં જોવા મળશે. આ સાથે અભિનેતા વિકી કૌશલને જીમની બહાર જોવામાં આવ્યો હતો. વિકી 'સરદાર ઉધમ સિંહ'માં જોવા મળશે.