ટાઇગર શ્રોફ તેની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે માલદિવમાં માણશે રોમેન્ટિક વેકેશન - દિશા પટણી એરપોર્ટ લૂક
🎬 Watch Now: Feature Video
મુંબઈ: ટાઇગર શ્રોફ તેની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો. તે બન્ને માલદીવ જવા રવાના થયા હતા. ટાઇગર અને દિશાના કેઝ્યુઅલ એરપોર્ટ લુકમાં જોવા મળ્યા. ટાઇગર હવે હિરોપંતી 2માં જોવા મળશે, જ્યારે દિશા સલમાન ખાન અભિનીત રાધેમાં જોવા મળશે.