જૂઓ, એક્ટર કરન મેહરા વિરુદ્ધ પત્નિ નિશા રાવલે શા માટે ફરી નોંધાવી ફરિયાદ... - કરન મેહરા
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક: TV એક્ટ્રેસ નિશા રાવલ (Nisha Rawal) અને "યે રિશ્તા ક્યા કહેલાતા હૈ"(Yeh Rishta Kya kehlata Hai) ફેમ કરન મેહરા(Karan Mehra) વચ્ચેના વિવાદે ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ગોસિપને હવા આપી છે. 25 જૂને કરન વિરૂદ્ધ 'ડોમેસ્ટિક વાયોલન્સ'નો કેસ નોંધાવી મીડિયા સમક્ષ કરનના ગુના ઉઘાડા પાડ્યા હતાં. તેણે એવા પણ ખૂલાસો કર્યો છે કે, કરન અન્ય સ્ત્રી સાથે ગેરસંબંંધો પણ ધરાવે છે.