સૈફ અલી ખાન તૈમૂર અને ભત્રીજી ઈનાયા સાથે દેખાયો - ઈનાયા દેખાઇ
🎬 Watch Now: Feature Video
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન શનિવારે તેના પુત્ર તૈમૂર અલી ખાન સાથે મુંબઇના બાંદ્રા વિસ્તારમાં આવેલા ક્લિનિકમાં જોવા મળ્યો હતો. પિતા-પુત્રની જોડીની સાથે સૈફની ભત્રીજી ઇનાયા નૌમી કેમ્મુ પણ હતી.