HBD Rhea: 29માં જન્મદિવસ પર રીયા ચક્રબર્તીને સુંશાંતના ફેન્સે કરી ટ્રોલ - રીયા ચક્રબર્તી જન્મદિવસ
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક(Bollywood News): સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાદ રીયા ચક્રબર્તીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવે છે. ગુરુવારના રોજ તેનો 29મો જન્મદિવસ હતો, ત્યારે તેણે એક બાળકને મદદ કરવાની અપીલ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. સુશાંતના ફેન્સે તેના પર કમેન્ટ કરી તેને ખૂબ ટ્રોલ કરી હતી.