પાપરાઝી ડાયરી : મુંબઇમાં અલગ-અલગ સ્થળોએ સેલિબ્રેટી સ્પોટ થયા - બોલિવુડ સેલિબ્રેટી સ્પોટ
🎬 Watch Now: Feature Video
મુંબઇ : રણબીર કપૂરથી લઈને કંગના રાનૌત સુધી, મુંબઈમાં અનેક હસ્તીઓ પપેડ થઈ હતી. રણબીર પોસ્ટ ક્લિનિકની મુલાકાતે આવ્યા હતા. ત્યારે કંગના રાનૌત મુંબઇના ડબિંગ સ્ટુડિયોની બહાર દેખાઇ હતી. અનન્યા પાંડે, એ.આર. રહેમાન, સુનીલ શેટ્ટી અને સોનુ સૂદ પણ પાપરાઝી દ્વારા મુંબઈના વિવિધ સ્થળોએ જોવા મળ્યા હતા.
Last Updated : Apr 6, 2021, 2:58 PM IST