HIV પીડિત બાળકો માટે મૌની રોય બની સાન્તા ક્લોઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 25, 2019, 12:21 PM IST

મુંબઈ: અભિનેત્રી મૌની રોય એ વાતને ખૂબ જ સારી રીતે જાણે છે કે, બાળકોને કેમ ખુશ કરવા અને એટલા જ માટે માસૂમ બાળકોના ચહેરા પર હાસ્ય માટે મૌની HIV પીડિત બાળકોને મળવા સાન્તા ક્લોઝ બનીને પહોંચી ગઈ હતી. આ NGO એવા બાળકો માટે છે કે, જેઓ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસથી જન્મે છે. મૌની સોમવારે અહીં પહોંચી હતી અને તેણે બાળકો સાથે ઘણી મસ્તી કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.