Video: બાળકો સાથે મસ્તી કરતો જોવા મળ્યો વિદ્યુત જામવાલ - movie
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-2844115-thumbnail-3x2-jangalee.jpg)
માર્શલ આર્ટ એક્સપર્ટ અભિનેતા વિદ્યુત જામવાલની ફિલ્મ ‘જંગલી’નું સ્પેશિલ સ્ક્રીનિંગ રાખવામાં આવે હતું. ખાસકરીને આ સ્ક્રીનિંગ બાળકો માટે રાખવામાં આવેલ હતું.
Last Updated : Mar 29, 2019, 8:16 PM IST