દુનિયામાં બધુ જ પ્રેમને લીધે જ ચાલે છેઃ ઇમ્તિયાઝ અલી - લવ આજ કલની સિક્વલનું ટ્રેલર લૉન્ચ
🎬 Watch Now: Feature Video
મુંબઇઃ 'લવ આજ કલ'ના સિક્વલની સાથે પરત ફરી રહેલા લવ માસ્ટર ફિલ્મનિર્માતા ઇમ્તિયાઝ અલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, પ્રેમનું દુનિયામાં શું મહત્વ છે? ત્યારે તેના પર નિર્દેશકે કહ્યું કે, ક્યાંક ને ક્યાંક તેમનું માનવું છે કે, પ્રેમને લીધે જ દુનિયામાં તમામ વસ્તુઓ ચાલી રહી છે. 'લવ આજ કલ'ની સિક્વલમાં કથિત લવ બર્ડ્સ સારા અલી ખાન અને કાર્તિક આર્યન લીડ રોલ્સમાં જોવી મળશે.