Hungama 2નું ટ્રેલર થયું રિલીઝ, "ચૂરા કે દિલ મેરા" સોન્ગમાં દેખાશે શિલ્પાની ગ્લેમરસ અદાઓ - શિલ્પા શેટ્ટી
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): 2003માં આવેલી કોમેડી ફિલ્મ હંગામાની સિક્વલ હંગામા 2 ટૂંક સમયમાં મોટો પડદે રિલીઝ થવા જઈ રહી છે. તેમાં ઘણાં સમય બાદ શિલ્પા શેટ્ટી પુનરાગમન કરશે. આ ઉપરાંત, પરેશ રાવલ અને જ્હોની લીવર જેવા કલાકારો પોતાની કોમેડીથી પ્રેક્ષકોને લોટપોટ કરી નાખશે.