BigBoss 14 ફેમ પવિત્રા પુણ્યએ બોયફ્રેન્ડ એજાઝ ખાન સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો... - પવિત્રા પુણ્ય
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): BigBoss 14માં સૌથી વધુ ચર્ચાયેલા કપલ એજાઝ ખાન અને પવિત્રા પુણ્યએ ઘણી વાર પોતાના પ્રાઈવેટ મુમેન્ટ્સ ઈન્ટાગ્રામ પર શેર કરતાં હોય છે, ત્યારે હાલમાં જ પવિત્રાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમનો રોમેન્ટિક ડાન્સ વીડિયો શેર કર્યો હતો. જેમાં વ્હાઈટ ડ્રેસમાં બન્ને ખૂબ સુંદર લાગી રહ્યાં છે.