બોલિવુડના અભિનેતાઓએ પોતાના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી - સોશિયલ મીડિયા પર હોળીની શુભેચ્છાઓ
🎬 Watch Now: Feature Video
કોરોના વાઇરસ વચ્ચે હોળીનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન, બોલિવૂડના અનેક સ્ટાર્સે પણ સોશિયલ મીડિયામાં હોળીના તહેવાર પર પોતાના ચાહકો અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. ઋતિક રોશનથી લઈને અમિતાભ બચ્ચન સુધીના અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી.