An Evening With Malhar : વેબ સિરિઝ 'વાત વાતમાં' ના પ્રમોશન દરમિયાન ETV Bharat સાથેની ખાસ વાતચીત - ઢોલીવૂડના સૌથી લોકપ્રિય અભિનેતા
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે કે, ઢોલીવૂડના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક મલ્હાર ઠાકર (Malhar thakar) નો આજે 31મો જન્મદિવસ છે. ઢોલીવૂડમાં 100થી વધુ ફિલ્મો અને નાટકોમાં અભિનય કરનારા મલ્હાર ઠાકર ખુદનું પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે. તાજેતરમાં જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી તેમની વેબ સિરિઝ 'વાત વાતમાં' ના પ્રમોશન વખતે તેમણે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.