Panchayat Mahasammelan 2022: આ કોઈ ચૂંટણીલક્ષી સંમેલન નથી, પંચાયત મહાસંમેલનને લઇને બોલ્યા નીતિન પટેલ - Panchayat Mahasammelan 2022
🎬 Watch Now: Feature Video

GMDC ખાતે પંચાયતનું મહાસંમેલન (Panchayat Mahasammelan 2022) થઈ રહ્યું છે. જ્યાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે આ કોઈ ચૂંટણીલક્ષી સંમેલન નથી. કોરોનાકાળ વખતે આ પ્રકારનું આયોજન નહોતું થઈ શક્યું. હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને પંચાયત પ્રધાન બ્રિજેશભાઈ મેરજાના નેતૃત્વમાં આ યોજવામાં આવ્યું છે. વિશેષ આનંદ એ છે કે વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી પધારવાના છે અને ગ્રામ્ય વિસ્તારના હજારો આગેવાનોને સંબોધન કરી માર્ગદર્શન આપવાના છે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST