રાજકોટમાં સ્કૂલ બસે એક્ટિવાને અડફેટે લેતા યુવાનનું મોત; ઘટના CCTVમાં થઈ કેદ - ગમખ્વાર અકસ્માત
🎬 Watch Now: Feature Video
રાજકોટ શહેરના નાનામોવા સર્કલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના(tragic accident in rajkot city) બની છે. અકસ્માતમાં સ્કૂલ બસે એક્ટિવાને અડફેટે લઈ યુવાનને કચડતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગત રાત્રે મોરબી રોડ પર હિટ એન્ડ રનની(Hit and run at morbi road in rajkot) ઘટના બની હતી. જેમાં સ્કૂલ બસે બાઇકને અડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા પહોંચી(bus hit the bike) હતી. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જો કે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી .
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST