મર્યાદા પુરુષોત્તમ રામને જાણવાનો સુરતના આંગણે અવસર - Lord Ram in Surat
🎬 Watch Now: Feature Video
સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિબિશનના(Veer Narmad South Gujarat University)ગ્રાઉન્ડ ઉપર તારીખ 20 અને 12 મેના રોજ ખુબ જ સુંદર અપને અપને રામનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અપને અપને રામમાં (Apne apne ram)ડો. કુમાર વિશ્વાસ જેઓ ભગવાન રામના જીવન પર લોકો સમક્ષ મુકશે. ડો કુમાર વિશ્વાસ એક મારમગન યુવા (Avsar Festival Foundation)વક્તા છે. તેમની સાથે 24 વાદ્યો, સંગીતકાર અને સુપ્રસિદ્ધ ગીતકાર પણ ઉપસ્થિત રહેશે. ખુબ જ સુંદર કાર્યક્રમમાં ભગવા રામમય વાતાવરણ ઉભો થવાનો છે. આખો મંચ રામ મંદિરના જેમ જ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભવ્ય રામમંદિર જેવો જ મંદિર ઊભો કરવામાં આવી રહ્યો છે. તેના ઉપર રામ દરબાર પણ સ્થાપિત કરવામાં આવશે.એજ રામ મંદિરના આગણમાં કુમાર વિશ્વાસ "અપને અપને રામ" પ્રસ્તુતિ કરશે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST