અમદાવાદના વાંચ ગામના મહિલા સરપંચ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી - Woman sarpanch of Vanch village
🎬 Watch Now: Feature Video

અમદાવાદના વાંચ ગામના (Vanch village of Ahmedabad)મહિલા સરપંચને જાનથી મારી નાખવાની ધમકીથી વિસ્તારમાં ભયનો માહોલ થઈ ગયો છે. જેથી મહિલા સરપંચ અને (Woman sarpanch of Vanch village)તેમના પરિવારે પોલીસ ફરિયાદ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં કરી છે. પરંતુ ફરિયાદ લેવા પોલીસે પહેલ ઇનકાર કર્યુ હતું. તે પછી ફરિયાદ સ્વરૂપે માત્ર અરજી લીધી.વાંચ ગામમાં કલેકટરના આદેશથી જમીન ખાલી કરવાની પ્રક્રિયા દરમિયાન ધમકી મળી હતી. 4 વર્ષ જૂના કેસમાં હાઈકોર્ટના હુકમથી કલેકટર સાહેબની સૂચના અનુસાર વાંચના સરપંચ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા આમાં જૂના સરપંચ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો એનો અમલ હવે કરવામાં આવ્યો.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST