મારવાહીના જંગલમાં જોવા મળ્યું સફેદ રીંછ, વીડિયો વાયરલ - gaurela pendra marwahi news
🎬 Watch Now: Feature Video

છતીસગઢના મારવાહીમાં સફેદ રીંછ મારવાહી વન વિભાગના મડાકોટ ગામના જંગલોમાં ફરી એકવાર સફેદ રીંછ જોવા (white bear in marwahi forest division ) મળ્યું છે. સ્થાનિક લોકોએ મોબાઈલથી રીંછનો વીડિયો બનાવ્યો છે. જેમાં એક સફેદ રીંછ કાળા રીંછ સાથે ચાલતું જોવા મળે છે. 2 વર્ષ બાદ ફરી એકવાર મારવાહીના જંગલોમાં સફેદ રીંછ જોવા મળ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST