thumbnail

હવે શહેર બનશે ફાટકમુક્ત, આ જગ્યાએ બનશે અંડરબ્રિજ

By

Published : Sep 6, 2022, 9:46 AM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

અમદાવાદ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક શહેરમાં ફાટક મુક્ત બનાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે અમદાવાદ કોર્પોરેશન મળેલી બેઠકમાં રોડ એન્ડ બિલ્ડીંગ દ્વારા ગાંધીગ્રામ- બોટાદ રેલવે લાઈન પર અમદાવાદ શહેરમાં વધુ 4 ફાટકને ક્રોસિંગ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મકરબા, પ્રહલાદ નગર, હેબતપુર અને બુટ ભવાની નવા રેલવે ક્રોસિંગ ફાટક મુક્ત બનવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકાર 50 ટકા અને રાજ્ય સરકાર 50 ટકા રકમ ચુકવણી કરશે. Ahmedabad Phatak Mukt Abhiyan, Phatak Under Bridge in Ahmedabad, Railway Bridge in Ahmedabad, Under Bridge in Ahmedabad
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.