નદીમાં અચાનક પાણી વધ્યું, અને આ બે શખ્સો ફસાયા - monsoon update 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 18, 2022, 2:04 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

ઓડિશા: ઓડિશાના રાયગડા જિલ્લામાં (Rayagada district) નાગવલી નદીના (Nagavali river) મધ્યમાં પાણીનું સ્તર વધવાને કારણે બે પ્રવાસીઓ એક ખડક પર ફસાઈ (Two Tourists Stuck In Nagabali River) ગયા હતા. આ ઘટનાના થોડા સમય બાદમાં જ ફાયર સર્વિસના જવાનો દ્વારા પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. શરૂઆતમાં નદીના પાણીનું સ્તર ઘણું નીચું હતું, જેના કારણે બંને પ્રવાસીઓ નદીની વચ્ચે જઈને ખડક પર ચડી ગયા હતા. જો કે, રાજ્યમાં અવિરત વરસાદને કારણે, પાણીનું સ્તર ઝડપથી વધ્યું હતું, જેના કારણે પ્રવાસીઓ અટવાય ગયા હતા. સદનસીબે, રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમયસર તેમને બચાવવામાં (Rescued in Odisha) સફળ પણ રહી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.