વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ટર્મિનલ ફેરફાર - આગમન પ્રસ્થાનનો સમય
🎬 Watch Now: Feature Video
રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ-વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનલમાં ફેરફાર(Ahmedabad and Varanasi Junction) કરવામાં આવી રહ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે.ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ 12 ડિસેમ્બર 2022 થી, આ ટ્રેન વારાણસી જંક્શન સુધી પહોંચશે. Body:અહીંથી તે વારાણસી શહેર સુધી જશે. આ ટ્રેન તેના નિર્ધારિત સમયે 09:45 વાગ્યે વારાણસી જંક્શન(Varanasi Junction) પહોંચશે. તે 09.55 કલાકે આવશે અને 10.15 કલાકે વારાણસી સિટી પહોંચશે.અમદાવાદ પશ્ચિમ રેલવે PRO જીતેન્દ્ર કુમાર જ્યંત એ જણાયું કે ટ્રેન નંબર 19168 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ 15 ડિસેમ્બર 2022 થી વારાણસી જંકશન. ના બદલે વારાણસી સિટીથી રવાના થશે. આ ટ્રેન વારાણસી સિટીથી 13:50 કલાકે ઉપડી વારાણસી જંકશન 14:10 કલાકે પહોંચશે અને તેના અગાઉના નિર્ધારિત પ્રસ્થાન 14:30 કલાકે અમદાવાદ માટે રવાના થશે.આ ટ્રેનના અમદાવાદ અને વારાણસી જંકશન(Ahmedabad and Varanasi Junction). આગમન પ્રસ્થાનનો સમય અને સ્ટેશનો(Arrival Departure Time) વચ્ચેના સ્ટોપેજ સમાન રહેશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST