દમણગંગા પાર તાપી રીવરલીંક પ્રોજેક્ટ રદ્દ કરાતા ધારાસભ્ય અનંત પટેલએ કહી આ મોટી વાત... - Taapi Riverfront Project

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 21, 2022, 8:33 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

સુરત: દમણગંગા પાર તાપી રીવરલીંક પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવતા આદિવાસી ધારાસભ્ય અનંત પટેલે કહ્યું હતું કે, આ કોઈ લોકહિતનો નિર્ણય નથી. અમારી માંગ હતી કે, આ અંગે અમને શ્વેતપત્ર આપવામાં આવે. આ તો આદિવાસીઓનો આક્રોશ ધ્યાને લઈને ભાજપ સરકારે નિર્ણય લીધો છે. તારીખ 27મીના રોજ અમારી વાંસદામાં રેલી છે. આ તો માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત છે. આ પ્રોજેક્ટથી આદિવાસી સંસ્કૃતિ ભૂંસાઈ જવાની બીક હતી. આવા પ્રોજેક્ટ લાવી સરકારે પુરવાર કરે છે કે, તે આદિવાસીઓનું કોઈ હિત ઈચ્છતી નથી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.