સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ - rain in Sabarkantha
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠામાં ભારે વરસાદના પગલે જિલ્લાના નદી (monsoon 2022 in gujarat )નાળા છલકાયા હતા. હિંમતનગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદી માહોલ( heavy rain in Sabarkantha )જામ્યો હતો. બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા હતા. સમગ્ર સાબરકાંઠામાં વરસાદી વાતાવરણ સર્જાતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા(rain in Sabarkantha ) હતા. સાથો સાથ વાતાવરણમાં ઠંડક થતાં લોકોમાં ખુશી પ્રસરી હતી. હિંમતનગર અને મહેસાણાને જોડતા હાથમતી પુલ પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. તો અન્ય રોડ પર ટ્રાફિકમાં 108 સહિત પોલીસ કર્મીઓ પણ ફસાયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST