સુરતના મેયર સાયકલ ચલાવીને મતદાન દેવા પહોચ્યા - સુરત વિધાનસભા બેઠક
🎬 Watch Now: Feature Video
સુરતના મેયર(Mayor of Surat) સાયકલ પર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. સુરત શહેરના પ્રથમ નાગરિક(First citizen of Surat city) અને મહાનગરપાલિકાના મેયર હેમાલી(Mayor Hemali of the Metropolitan Municipality) બોઘાવાલા મતદાન કરવા મતદાન માટે પહોંચ્યા હતા. મેયર સાયકલ પર બેસીને સાયકલ ચલાવી મતદાન મથકે(Gujarat Assembly Election 2022 ) પહોંચ્યા હતા. મતદાન કરવા માટે તેઓએ નવતર પ્રયોગ કર્યો. સાયકલ પર બેનર લગાવી મતદાન કરવા માટે નીકળ્યા હતા. આપ સૌની જવાબદારી મત આપે સૌ નર-નારી ના પ્લે કાર્ડ સાયકલ પર લગાવી મતદાન મથકે પહોંચ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST