વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા બેઠક મતદાન ક્ષેત્રથી આંકડાકીય રિપોર્ટ - વડોદરા વિધાનસભા સીટ
🎬 Watch Now: Feature Video
વડોદરામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Election 2022) બીજા તબક્કામાં મતદાન આજે સવારે 8:00 વાગ્યાથી શરૂ થયું છે. જેમાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50.51 % મતદાન થયું હતું. વડોદરા શહેર જિલ્લામાં(Vadodara assembly seat) વિધાનસભા વિસ્તારો પ્રમાણે મતદાનની વાત કરીએ તો અકોટામાં 43.69 ટકા ડભોઇમાં 56.28 % કરજણમાં 55.47 % માંજલપુરમાં 43.46 ટકા પાદરામાં 57.57 % રાવપુરા માં 44.08 ટકા સાવલીમાં 59.55 % સયાજીગંજમાં 44.21 ટકા વડોદરા સીટી બેઠકમાં 44.46 ટકા અને વાઘોડિયામાં 54.93 ટકા મતદાન નોંધાયું છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST