જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં હિમવર્ષા, સર્જાયા અદ્ભૂત દ્રશ્યો - Doda
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16923758-thumbnail-3x2-snow.jpg)
જમ્મુ અને કાશ્મીરના(Jammu and Kashmir) ડોડા જિલ્લામાં(Doda district) હિમવર્ષા થઈ હતી. હિમવર્ષા બાદ પર્વતો બરફથી ઢંકાઈ ગયા હતા. હિમવર્ષાના કારણે ઊંચા પહાડો પર બરફની સફેદ ચાદર(A white sheet of snow) છવાઈ ગઈ છે. એટલું જ નહીં, હિમવર્ષાને કારણે વિસ્તારના તાપમાનમાં પણ ઘટાડો(drop in temperature) નોંધાયો છે. વાહનો પણ બરફથી ઢંકાઈ ગયા હતા. ડોડા જિલ્લાના મરમત, દેસા, કૂટી વિસ્તારોમાં હિમવર્ષા થઈ, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હિમવર્ષોના કારણે અદભૂત દ્રશ્યો સર્જાયા(Spectacular scenes ensued) હતા.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST